Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

માલદીપમાં ફેમેલી સાથે વેકેશન એન્જોય કરી કરી રહી છે શિલ્પા શેટ્ટી

મુંબઈ: ફિટ રહેવાની બાબતમાં ચર્ચામાં રહેતી બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તાજેતરમાં પતિ રાજ કુન્દ્રા અને પુત્ર સાથે માલદીપમાં વેકેશન એન્જોય કરી રહી છે જેના ફોટોસ તેને સોશિયલ મીડિયા પર શેયર  કર્યા છે. સોશિયલ સાઈટ પર શિલ્પા ઘણી વાર પોતાના ફોટો શેયર કરે છે અને તેના ચાહકોને તેની માહિતી આપે છે શિલ્પા ફિલ્મોમાંથી જાણે અલવિદ કહી દીધું હોય તેવું લાગી રહ્યું અને માત્ર તે ટીવી પર જ જાણે હવે કેરિયર આગળ વધારવા માંગતી હોય તેવું પણ લાગી રહ્યું છે. તાજેતરમાં તે ટીવીના રિયાલિટી શોની જજની ભૂમિકામાં છે.

(4:15 pm IST)