Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ફિલ્મની શૂટિંગ માટે અભિનેતા ટાઇગર શ્રોફ જયપુર પહોંચ્યો

મુંબઈ:   ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફ શુક્રવારે રાત્રે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે જયપુર પહોંચ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ જયપુરમાં નજીકના સ્થળે કરવામાં આવશે. આ પહેલા ટાઇગર અને ઋત્વિક સાથે વોર ફિલ્મમાં કામ કર્યું હતું.

(4:27 pm IST)