Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

માતા હોવાને કારણે મિસ વર્લ્ડમાં ભાગ લેવાથી રોકવામાં આવેલી પૂર્વ બ્યૂટી કવીનએ કર્યો કેસ

        શાદીશુદ્ધા અને પાંચ વર્ષના બાળકની માતા હોવાને કારણે મિસ યુક્રેન ર૦૧૮ નો તાજ છીનવા અને મિસ વર્લ્ડ ર૦૧૮ ની પ્રતિયોગિતામાં ભાગ લેવાથી રોકવા પર વેરોનિકા ડિડૂ સિનકોએ પ્રતિયોગિતાના આયોજકો પર કેસ કર્યો છે.

        એમણે નિયમોમાં બદલાવની માંગ કરી કહ્યું કે માતા હોવાને કારણે કોઇને ભાગ લેવાથી કેમ રોકી શકાય ?

(10:43 pm IST)