Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

બેગાની શાદી મેં અબ્દુલા દિવાના દિપિકા અને પ્રિયકાની શાદી પર : શાહરૂખખાન

શાહરૂખખાનને જયારે પૂછવામાં આવેલ કે તે દિપિકા પાદૂકોણ અને પ્રિયંકા ચોપડાની શાદીમાં શું કરશે, જે અંગે તેમણે મજાકમાં કહ્યુ હું એમની શાદીમાં શું કરૂ ? એમણે કહ્યું એમની શાદી થશે તે જીવનનો આનંદ માણશે એમને બાળકો થશે મારી શાદી ઘણી વહેલી થઇ ચુકી છે. શું મારે બીજી  વખત શાદી કરવી જોઇએ ?

(12:22 am IST)