Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સલમાનની આગામી ફિલ્મ ''ભારત'' માટે ''મોત કા કુઆ'' પ્રક્રિયા પૂરી કરીઃ નિર્દેશક અલી અબ્બાસ

Alternative text - include a link to the PDF!

નિર્દેશક અલિ અબ્બાસ જફર એ ટવિટ કર્યુ કે સલમાન ખાનની આગામી ફિલ્મ ''ભારત'' માટે એમણે મોત કા કુઆ પ્રક્રિયા પૂરી કરી. અબ્બાસે આને પોતાની જીંદગીનો સૌથી થ્રિલીંગ એકશન પ્રક્રિયા બતાવતા કહ્યુ કે આ એક ડેયરીંગ સ્ટંટ હતો. એમણે કહ્યું કે આને ઉત્તરપ્રદેશના રાઇડર્સએ પૂરા કર્યા છે.

 

(12:21 am IST)