Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મારો અને સલમાનનો પ્રેમ-નફરતનો સંબંધ છેઃ : ગોવિંદા

પાર્ટનર અને સલામ--ઇશ્ક જેવી ફિલ્મોમાં સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલા અભિનેતા ગોવિંદા કહ્યુ  શ્નલૃ સલમાન અને હું મિત્ર છીએ. અમારો પ્યાર અને નફરતભર્યો સંબંધ છે પરંતુ અમે એકબીજા માટે  સાથ પણ આપીએ છીએ. મને એમની સાથે બીજી વખત ફિલ્મ કરવામાં  કોઇ વાંધો નથી. (૩૭.)

(1:18 pm IST)