Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ફિલ્મ અભિનેત્રી દીપ્તિ નવલ પાસે ખંડણી મંગાઈ :નાણાં બીટકોઈન દ્વારા આપવા ધમકી

વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : સાઇબર સેલ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ

 

મુંબઈ :ફિલ્મ અભિનેત્રી દીપ્તી નવલ પાસેથી ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે. દીપ્તી નવલ પાસે મેલ દ્વારા ખંડણીની માગણી કરવામાં આવી છે

 ખંડણીખોરે અભિનેત્રીને તમામ નાણાં બિટકોઈન દ્વારા આપવા માટેની ધમકી આપી છે. મામલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. સાઈબર સેલ દ્વારા આખા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:01 pm IST)