Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

સ્ટાઈલિશ જૂતા સાથે માત્ર શર્ટ પહેરીને જાહેરમાં નિકળી પડી જેનિફર લોપેઝ

હોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ અને સિંગર જેનિફર લોપેઝ હાલ પોતાના સ્ટાઈલિશ અંદાજને લીધે ભારે ચર્ચામાં છે. ન્યુયોર્કના રોડ પર ચાલી રહેલી જેનિફર લોપેઝની એક તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. પહેલી નજરે તસવીર જોતા લાગશે કે જેનિફરનું પેંટ ઊતરી ગયુ છે. પરંતુ ધ્યાનથી જોશો તો ખબર પડશે તે ડિઝાઈનિંગ જૂતા છે. તેણી માત્ર શર્ટ પહેરીને નિકળી પડી હતી.

(9:58 pm IST)