Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

બોલિવુડમાં સ્ટારકિડ્ઝની ધમાકેદાર એન્ટ્રી જ્હાનવી કપૂર બાદ હવે સુહાનાની તૈયારી

મુંબઈ :હાલમાં જ સુહાના ખાનનો પહેલો ફોટોશૂટ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. જ્હાનવી કપૂર બાદ હવે સુહાના ખાને જાણીતી મેગેઝીન વૉગ માટે ફોટોશૂટ કરાવ્યુ છે. વળી, સુહાનાના આ બોલ્ડ અને ગ્લેમરસ અવતારે સૌના હોશ ઉડાવી દીધા છે. સુહાના આ ફોટોશૂટ બાદ એક વાત તો નક્કી છે કે તે ટૂંક સમયમાં બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.

(9:55 pm IST)