Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

બાસેલોનામાઁ ફેમિલી સાથે વેકેશન માણતો શાહરૂખ

શાહરૂખ  ખાન હાલમાં બાસેલોનામાં તેની ફેમીલી સાથે વેકેશન માણી રહ્યો છે. શાહરૂખે તેનીઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર દીકરી સુહાના સાથેનો ફોટો શેર કર્યો હતો. જેમાં સુહાના તેને ગાલ પર પ્રેમથી કિસ કરી રહી છે. શાહરૂખની પત્ની ગોૈરીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો જેમાં શાહરૂખ, અબરામ અને આર્યન કારની સામે રોડ પર બેઠેલા જોઇ શકાય છે. આ ફોટો શેર કરતાં ગોૈરીએ કહ્યું હતું કે ' એક મહિલા માટે આ સોૈથી બેસ્ટ છે. બાસેલોનામાં મારા બોયઝ સાથે સનની મજા લઇ રહી છું

(3:31 pm IST)