Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ટીમમાં કોઇને મારી બોલિંગ પર વિશ્વાસ નથી પણ મને છે : વિરાટ કોહલીની

વિરાટ કોહલીએ કહ્યું છે કે ટીમમાંથી કોઇને મારી બોલિંગ પર વિશ્વાસ નથી પણ મને છે. એમણે બતાવ્યું કે ર૦૧૭ માં શ્રીલંકાની વન ડે સીરીઝમાં તે બોલિંગ કરવાના હતા પણ બાઉન્ડ્રી પર ઉભેલ જલપ્રીત બુમરાહએ કહ્યું હતુ મજાક નહી આ આંતરરાષ્ટ્રીય મેચ છે. એમણે બતાવ્યું કે પીઠની તકલીફને કારણે તે હવે  બોલિંગ નથી કરતા.

(10:57 pm IST)