Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

સલવાર- કમીજ પહેરવા પર પાક કેપ્ટન સરફરાજની આલોચનાઃ અભિનેત્રી ગૌહરએ કર્યો એમનો બચાવ

સલવાર-કમીજ પહેરી યુનાઇટેડ કિંગ્ડમની મહારાણીને મળવાને લઇ પાકિસ્તાન મૂળના કેનેડીયન લેખક તારેક ફતેહ દ્વારા પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહમદની  આલોચના પછી  અભિનેત્રી ગૌહર ખાનએ એમનો બચાવ કર્યો છે. ગૌહરએ ટવિટ કર્યુ તે પોતાની સંસ્કૃતિનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અને તેમાં તે વધારે હેન્ડસમ લાગે છે. દરેક માણસને કાંઇપણ પહેરવાનો અધિકાર છે.

(10:56 pm IST)