Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

બોલિવુસ સ્ટાર્સ દીપિકા પાદુકોણ અને રણવીરસિંહની લગ્નની તારીખ થઇ નક્કી !

બંને પરિવારોએ મિટિંગ કરીને કેટલીક તારીખો પર વિચાર કર્યો હતો :બંને ફેમિલીની સહમતી બાદ ડેટ ફાઇનલ કરાઈ

મુંબઈ :બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્નના બંધનમાં 8મી મેએ બંધાવા જઈ રહી છે સોનમ અને આનંદના લગ્નની તારીખ ફિક્સ થયા બાદ હવે બોલિવૂડ સ્ટાર્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની તારીખ પણ ફિક્સ થઈ ગઈ છે
   મીડિયા રિપોર્ટ્સ મુજબ દીપિકા અને રણવીર સિંહના લગ્નની તારીખ નવેમ્બર મહિનાની નીકળી છે.એવું કહેવાઇ રહ્યુ છે કે, બંને પરિવારની સહમતિ બાદ આ મહિનાની ડેટને ફાઈનલ કરવામાં આવી છે.
   એક ન્યૂઝ વેબસાઈટના દ્વારા મળેલી માહિતી મુજબ પાદુકોણ અને સિંહ ફેમેલીએ મીટિંગ કરીને કેટલીક તારીખો પર વિચાર કર્યો હતો. મોટાભાગની તારીખો નવેમ્બર મહિનામાં મળી હતી. જે બાદ બંને પરિવારને આ જ સાચો સમય લાગ્યો.હતો 

(7:48 pm IST)