Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ટાઈગર ફરે શર્ટ વિના, કોઈને લાગે ઠંડી

કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર ૨'નું હાલમાં શૂટિંગ ઉત્તરાખંડમાં થઈ રહ્યું છે. આ ફિલ્મના સેટ પર ટાઈગર શ્રોફ હાથમાં એક ડિશમાં ચોકલેટ કેક લઈને ફરી રહ્યો છે એવી તસવીર સાથે ફિલ્મની બે એકટ્રેસ તારા સુતરિયા અને અનન્યા પાન્ડે બ્લેન્કેટ ઓઢીને ઠંડીથી બચી રહી છે એવી તસવીર પણ ડિરેકટર પુનિત મલ્હોત્રાએ શેર કરી છે.

(2:44 pm IST)