Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ઈમ્તિયાઝ અલી ઓસ્ટ્રલિયન માસ્ટર શેફ સારાના પ્રેમમા

૪૬ વર્ષના જાણીતા ફિલ્મમેકર ઈમ્યિાઝ અલી ગોવામાં ૨૫૦ લોકો બેસી શકે એવી હોટેલ ધરાવતી ઓસ્ટ્રેલિયાની માસ્ટરશેફ સારા ટોડના પ્રેમમાં છે. સારા રિયલ લાઈફ માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયા છે અને તેણે રસોઈ વિશે બુક પણ લખી છે. તે હાલમાં નોર્થ ગોવામાં સેટ થઈ છે. ઈમ્તિયાઝ અલીએ ફિલ્મમેકર પ્રીતિ અલી સાથે મેરેજ કર્યાં હતાં અને ૨૦૧૨માં તેમના ડિવોર્સ થયા છે. બીજી તરફ સારાના પણ એકસ- ફિયાન્સ દેવિન્દર ગરચા સાથેના ૬ વર્ષના રિલેશનશિપમાં બ્રેક પડ્યો છે અને બન્ને છૂટાં થયાં છે.

(2:44 pm IST)