Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2019

આલિયા પોતાના રિલેશનશિપને લઇ જે પણ નિર્ણય લે તે એમનો અધિકારઃ પુજા ભટ્ટ

પુજા ભટ્ટએ પોતાની બહેન આલિયા ભટ્ટ અને રણબીર કપુરના રિલેશનશીપ વિશે પુછવા પર કહ્યું છે કે આલિયા પોતાના રિલેશનશીપને લઇ જે કંઇપણ નિર્ણય લે એ એમનો અધિકાર છે. એમણે આગળ કહ્યું  અમે તેમના માટે નિર્ણય લેનારા કોઇ નથી.

(11:14 pm IST)