Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

'યમલા પગલાં દીવાના ફિર સે'માં સ્પેશલ ગીતમાં નજરે પડશે સોનાક્ષી સિંહા

મુંબઈ: બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા યમલા પગલાં દીવાના ફિર સે ફિલ્મમાં સ્પેશલ ગીતમાં જોવા મળવાની છે. વર્ષ 2007માં રજૂ થયેલ સુપરહિટ ફિલ્મ યમલા પગલાં દીવાના પછી આ ત્રીજી સિક્વલ છે.

ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ  અભિનીત આ ફિલ્મના એક ગીતમાં ડાન્સ કરતી નજરે પડવાની છે સોનાક્ષી સિંહા. આ વિશે સોનાક્ષીએ કહ્યું હું એક સ્પેશ્યલ ગીતમાં જોવા મળવાની છું.આ ગીતમાં રેખાજી, સલમાન ખાન તો છે.

(5:11 pm IST)