Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

હવે ઋત્વિક માટે ગીત ગાવાની અમિત મિશ્રાની ઈચ્છા

મુંબઈ: સલમાન ખાન,રણબીર કપૂર અને વરુણ ધવનની ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ વિખેરનાર બૉલીવુડ પ્લેયબેક સિંગર અમિત મિશ્રાની હવે ઋત્વિક રોશન માટે ગીત ગાવાની ઈચ્છા છે. અમિત મિશ્રાએ માચો મેન ઋત્વિક રોશન માટે પ્લેયબેક સિંગર બનાવ માંગે છે

અમિતે કહ્યું કે મારી યાદીમાં એવા ઘણા કલાકાર છે જેના સાથે હું કામ કરવા માંગુ છું. તેમાંથી એક ઋત્વિક રોશન છે. તે એક મહાન અભિનેતા, કલાકાર અને એક સારા ડાન્સર છે. મેં રણબીર કપૂર, વરુણ ધવન અને સિધાર્થ મલ્હોત્રા જેવા કલાકારો માટે પણ હજુ વધુ ગીત ગાવા માંગુ છું.

(5:12 pm IST)