Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

રિયલ એસ્ટેટ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ખિલાડી કુમાર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર પ્રમુખ રિયલ કંપની લોઢા ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. હવે કંપનીને વિવિધ પરિયોજનાઓ માટે પ્રચાર કરશે.

તમને જણાવી દઈએ કે લોઢા ગ્રુપ બોલીવુડના દિગ્ગ્જ અભિનેતાવાળા વૈશ્વિક વિજ્ઞાપન અભિયાન શરૂ કર્યું છે. અક્ષય ત્રણ વર્ષ માટે કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવવમાં આવ્યો છે. લોઢા ગ્રુપની પરિયોજનાઓ મુંબઈ મહાનગર વિસ્તાર, પુના અને લંડનમાં છે. કંપની સાથે જોડાઈને અક્ષયે કહ્યું કે લોઢા ગ્રુપ સાથે જોડાઈને હું ખુબ ખુશ છું. બ્રાન્ડ  છેલ્લા ત્રણ દાયકથી લકઝુરી અને ઉચ્ચ ગુણવત્તા વળી સેવાઓ આપે છે.

(5:06 pm IST)