Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

નમસ્કાર મેંહુ અમિતાભ બચ્ચન ઔર આપ દેખ રહે હૈ કેબીસી

કૌન બનેગા કરોડપતિ શો ટૂંક સમયમાં શરૂ થશેઃ ફોર્મ ભરી દયો અને જીતો ઘરબેઠા જેકપોટઃ ૧ લાખનું ઈનામ

નવીદિલ્હીઃ કૌન બનેગા કરોડપતિ સિઝન- ૧૦નો પ્રારંભ થઈ રહયો છે. આ પહેલા કેબીસીના ફેન્સ ઘરે બેઠા- બેઠા જેકપોટ પ્રશ્નથી ૧લાખનું ઈનામ જીતી શકે છે. કેબીસીની વેબસાઈટ ઉપર ઘરે બેઠા જીતો જેકપોટ જીતવા માટે યુઝર્સને દરરોજ એક પ્રશ્ન પુછવામાં આવે છે. જેનો જવાબ આપી લકકી વિનર ૧ લાખ રૂપિયાનું ઈનામ જીતી શકે છે. રજીસ્ટર્ડ તારીખ કેબીસીની ઓફીશીયલ વેબસાઈટમાં જાણવા મળશે. આ શો આ વર્ષના ઓગષ્ટ અને સપ્ટેબરમાં સોની ટીવી ઉપર પ્રસારીત થનાર છે.

(4:22 pm IST)