Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

'બાગી-3'નું ધમાકેદાર પોસ્ટર આવ્યું સામે : હાથમાં બંદૂક લઈને નજરે પડ્યો ટાઇગર

મુંબઈ: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની એક્શનથી ભરેલી ફિલ્મ બાગી 3 નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. પોસ્ટરમાં ટાઇગર યુદ્ધના મેદાનમાં ઉભેલો જોઇ શકાય છે.ટાઇગર શ્રોફે પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે અને ફિલ્મના ટ્રેલરની રિલીઝની તારીખ જણાવી છે. ટાઇગરે બાગિ 3 નું પહેલું લૂક પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું અને લખ્યું છે, 'તેના સૌથી શક્તિશાળી દુશ્મન સામે, તેના દેશની સામે તેના સૌથી મોટા યુદ્ધ, રોની પાછો આવે છે! ફિલ્મનું ટ્રેલર 6 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

(6:05 pm IST)