Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

મુંબઇ : એકટ્રેસ ને રેપ કરવો અને ન્યુડ તસ્વીરો મોકલનાર કાસ્ટીંગ ડાયરેકટરને ઉમરકૈદની સજા

મુંબઇની એક સેશન્સ કોર્ટએ હાલમાં રવિન્દ્રનાથ ઘોષ નામના કાસ્ટીંગ ડાયરેકટરને એક ર૩ વર્ષની એકટ્રેસને રેપ અને ઉત્પીડનના મામલે ઉમરકેદની સજા આપી છે. ઘોષ એકટ્રેસની આપતિજનક તસ્વીરો એના પતિ અને નિયોકતાને પણ મોકલી હતી. ઉમરકેદની સજા સાથે જ કોર્ટએ  ઘોષ પર  રૂા. ૧.૩૧ લાખનો દંડ ફટકારેલ  હતો.

(12:05 am IST)