Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

માધુરી દીક્ષિત લોન્ચ કરશે 'લેટ્સ ડાન્સ' ચેનલ

મુંબઈ: અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેએ કહ્યું કે તે દરેક વ્યક્તિઓની ડાન્સ પ્રત્યેના જુનૂનને જોવા માગે છે. તેથી તે ભરતી એરટેલ સાથે ભાગીદારી કરીને એરટેલ ડિજિટલ ટીવી પર 'લેટ્સ ડાન્સ'નામની ડાન્સ  ચેનલ લોન્ચ કરશે. માધુરીએ એક બયાનમાં જણાવ્યું હતું કે ડાન્સ વિથ માધુરીને લઈને અમારો અભિપ્રાય માત્ર દરેક સ્તરના લોકો પોતાનો ડાન્સ પ્રત્યેનો જનૂર વ્યક્ત કરે.

(3:59 pm IST)