Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

આજા નચ લે

હૃતિક રોશન ગઇ કાલે માધુરી દીક્ષિત નેને સાથે ગોરેગામમાં આવેલી ફિલ્મ સિટીના સ્ટુડીયો -૩ માં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. કલર્સ પર આવતા રિયલીટી શો 'ડાન્સ દીવાને' માં તે તેની ફિલ્મ 'સુપર-૩૦' ને પ્રમોટ કરવા માટે ગયો હતો. તે માધુરીને પ્રેમનો એકરાર કરતો પણ જોવા મળ્યો હતો. (પ-૧ર)

(5:06 pm IST)