Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ટોટલ ધમાલની શૂટિંગ શરૂ થઇ ઉત્તરાખંડમાં

મુંબઈ: અજય દેવગણ અને માધુરી જેવા કલાકરોથી સજ્જ હિન્દી ફિલ્મ 'ટોટલ ધમાલ'ની શૂટિંગ 1લઈ મેથી જીમકાર્બેટ રાષ્ટ્રીય પાર્ક તથા ઋષિકેશમાં શરૂ થઇ ગઈ છે. ઉત્તરાખંડ ફિલ્મ વિકાસ પરિષદના નોડલ અધિકારી કે.એસ.ચૌહાણે જણાવ્યું કે 1લઈ મેથી 15 મેં સુધી રાજ્યમાં શૂટિંગ માટે ટોટલ ધમાલને મંજૂરી આપી દેવામાં આવી છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકમાં અજય દેવગણ, ઋતેષ દેશમુખ, અરશદ વારસી,માધુરી દીક્ષિત,વગેરે જેવા કલાકરો છે.

(4:55 pm IST)