Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રિતેશ દેશમુખની મરાઠી ફિલ્મ 'લવ ભારી'ની બનશે સિક્વલ

મુંબઈ: મરાઠીની સુપરહિટ ફિલ્મ ;લવ ભારી ની સિક્વલ ટૂંક સમયમાં શરૂ થવાની છે. રિતેશ દેશમુખની મરાઠી ફિલ્મ લવ ભારી એ બોક્સ ઓફિસ પર જોરદાર વકરો કર્યો હતો. આ ફિલ્મના લીધે લોકોની મરાઠી ફિલ્મો તરફથી રુચિ વધી હતી તેવું પણ કહી શકાય છે. આ ફિલ્મની સિક્વલનું નામ પણ જાહેર કરવામાં વ્યુ છે જેનું નામ માઉલી છે. 2014માં રિલીઝ થવાની હતી પણ ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઇ જશે. રિતેશ દેશમુખ લવ ભારી ફિલ્મથી ફિલ્મમોમાં ડેબ્યુ કર્યું હતું.

(4:54 pm IST)