Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

'' મિ ટૂ '' આરોપ લાગ્યા પછી મેકિસકોના રોક સ્ટારએ કરી આત્મહત્યા

મેકિસકોના રોક બ્રેંડ બોટેલિટા દે જેરેજ ના સંસ્થાપક આર્માડો વેગા ગિલ (૬૪) એ યૌન શોષણનો આરોપ લાવ્યા પછી  આત્મહત્યા કરી લીધી. એમણે ટવિટર પર સુસાઇડ નોટ શેયર કરી કહ્યું '' મિ ટૂ '' અભિયાનને લઇ એમના પર ખોટો આરોપ લગાવામા આવ્યો કે એમણે એક મહિલાનુ એ સમયે શોષણ કર્યુ હતુ જયારે તે ૧ઘ વર્ષની હતી.

(12:03 am IST)