Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

બોની કપૂર દ્વારા ખોટી રીતે સ્પર્શ કરવાની ખબરોને ઉર્વશી રૌતેલાએ બતાવી ખોટી

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ આ ખબરોની આલોચના કરી છે. જેમા એક ઇવેન્ટ દરમ્યાન ફિલ્મ નિર્માતા બોની કપુર દ્વારા એમને ખોટી રીતે સ્પર્શ કર્યાનો દાવો કર્યો હતો. ખબરનુ સ્ક્રીન શોટ શેયર કરત ઉર્વશીએ લખ્યું કૃપયા મહિલા શકિત યા મહિલાઓની આઝાદીની વાત ત્યારે ન કરો જયારે તમે છોકરીઓનું સમ્માન ન કરત હો.

(6:43 pm IST)