Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

સેનાનો રેકોર્ડ : ૪૦ દિવસમાં સિંધુ નદી પર બનાવ્યો સૌથી લાંબો સસ્પેંશન બ્રિજ

સેનાએ લેહ ( જમ્મુ- કશ્મીર) માં રેકોર્ડ ૪૦ દિવસમાં સિંધુ નદી પર સૌથી લાંબો સસ્પેંશન બ્રિજ બનાવ્યો છે. આને મૈત્રી બ્રિજ નામ આપવામા આવ્યું છે. જે આ વિસ્તારમાં સેના અને નાગરિકો વચ્ચેના સંબંધો વચ્ચેનું પ્રતિક છે. કારગીલ વિજય દિવસના ર૦ વર્ષ થવાના અવસર પર સોમવારના લદાખના પૂર્વ સૈનિકોએ આ બ્રિજનું  ઉદઘાટન કર્યુ.

(10:42 pm IST)