Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

બ્લુ સ્વિમસૂટમાં કૃતિ સેનને પાણીમાં લગાવી આગ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રિકૃતિ સેનને તાજેતરમાં તેના સોશિયલ એકાઉંટનમાં અમુક ફોટોસ શેયર કર્યા છે આ ફોટોઝ તે માલદીવમાં વેકેશન દરમિયાન પાડવામાં આવે છે. આ ફોટાજમાં સૃટીએ બ્લુ કલરનો સ્વિમસૂટ પહેર્યો છે જેમાં તે કહું હોટ લાગી રહી છે.

(5:40 pm IST)