Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

400 કરોડના બજેટની ફિલ્મ બનાવશે સાઉથ નિર્દેશક રાજામૌલી

મુંબઈ:દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા દિગ્દર્શક, એસએસ રાજમૌલીનું આરઆરઆર 400 કરોડના બજેટમાં બનાવવામાં આવશે. બ્લોકબસ્ટર ફિલ્મોના ડિરેક્ટર  એસ.એસ. રાજા મૌલી બાહુબલી અને બાહુબલી -2 પછી હવે આરઆરઆર બનાવી રહ્યા છે.તે તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને અન્ય ભારતીય ભાષાઓમાં રજૂ થશે. આ ફિલ્મ 400 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મ સ્ક્રીન પર બે મહાન ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ - અલુરાઇ સીતારામ રાજુ અને કોમારામ ભીમની વાર્તા બતાવશે.

(5:34 pm IST)