Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

આવતીકાલે રિલીઝ થશે ફિલ્મ 'કલંક'નું ટ્રેલર

મુંબઈ: ફિલ્મ કલંકના ફેન્સ માટે એક અરા સમાચાર મળ્યા છે આ ફિલ્મના ત્રણ ગીત અને ટીઝર રિલીઝ કર્યા પછી હવે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે આ ફિલ્મના ટીજરને 24 કલાકમાં 2.6 કરોડ થીવધુ લોકોએ જોયું હતું. હવે આ ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલેકે 3 એપ્રિલના રિલીઝ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. આ વાતની માહિતી કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી છે,

(5:33 pm IST)