Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

ગઠબંધનમાં જોવા મળશે દૃષ્ટિ ધામી

કલર્સ ચેનલ પર આવતી સિરિયલ 'ગઠબંધન'માં બહુ જલદી દૃષ્ટિ ધામી જોવ મળશે. આ સિરિયલમં તે એક ડન્સ પર્ફોર્મન્સ મટે નાનકડી ભૂમિકામાં દેખાશે. ગુડી પાડવા માટેના આ ખાસ સિકવન્સમાં તે હાજરી આપશે. 'પિંગા', 'ફિતૂરી' અને 'સપને મેં મિલતી હૈ' જેવા ગીત પર તે ડાન્સ કરતી જોવા મળશે.

(12:27 pm IST)