Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ઇરફાનખાન સંપૂર્ણ સ્વસ્થઃ ફિલ્મમેકર તિગ્માશું ધૂલિયા

ઇરફાનખાન સાથે પાનસિંહ તોમર જેવી ફિલ્મ કરી ચૂકેલ ફિલ્મ મેકર તિગ્માશુ ધુલિયાએ જણાવ્યુ છે કે ઇરફાન હવે બિલકુલ ઠીક છે. તિગ્માશુએ કહ્યુ ઇરફાનએ ગયા મહિને લંડનથી પરત ફર્યા પછી એમની મુલાકાત થઇ જલ્દી તે ' હિન્દી મીડિયમ' ફ્રેંન્ચાઇજીની આગલી ફિલ્મનું શૂટીંગ શરૂ કરશે. ઇરફાન ન્યૂરોએંડોક્રાઇન ટયૂમર બિમારીનો ઇલાજ કરાવવા લંડન ગયા હતા.

(11:24 pm IST)