Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

પ્રકાશ રાજને મળી ફાઇનાન્સર તરફથી નોટિસ

મુંબઈ: પોતાની આગવી વિલનગીરીથી બોલિવૂડમાં છવાઇ ગયેલા સાઉથના ટોચના અભિનેતા ફિલ્મ સર્જક પ્રકાશ રાજને એની એક ફિલ્મના ફાયનાન્સરે કાયદેસસર નોટિસ મોકલી હોવાની માહિતી મળી હતી. વાત એવી છે કે એક હિટ ફિલ્મ સોલ્ટ એન્ડ પેપર પરથી પ્રકાશ રાજે હિન્દીમાં એક ફિલ્મ બનાવી હતી. નાના પાટેકર, તાપસી પન્નુ, અલી ફઝલ અને શ્રીયા શરનને લઇને બનાવેલી ફિલ્મ તો સમયસર તૈયાર હતી પરંતુ એક યા બીજા વિઘ્નના પગલે રજૂ થઇ શકી નહોતી. પ્રકાશ રાજ એને ૨૦૧૬માં રજૂ કરવા માગતા હતા પરંતુ એવું થઇ શક્યું

(4:38 pm IST)