Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

જયાં અમારા સપના પુરા થાય છે એમનો સંઘર્ષ ત્‍યાંથી શરૂ થાય છેઃ નેપોટિજમ પર સિદ્ધાંત ચતુર્વેદીની ટિપ્‍પણી

            રાજીવ મસંદ દ્વારા હોસ્‍ટ કરવામાં આવેલ નવા કલાકારોના રાઉન્‍ડ ટેબલમા અનન્‍યા પાંડેએ નેપોટિજમ ને લઇ કહ્યું જેટલુ લોકો સમજે છે એટલુ આસાન નથી. મારા ડેડ(ચંકી પાન્‍ડે) એ ધર્મા પ્રોડકશન્‍સમાં કામ ન કર્યુ તે કોફી વિથ કરણમાં ન ગયા.

આના પર સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું જયાં અમારા સપના પુરા થાય છે ત્‍યાંથી એમનો સંઘર્ષ શરૂ થાય છે. આ અંતર છે.

(11:45 pm IST)