Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સ્વીટઝરલેન્ડમાં ન્યુ યર સેલિબ્રેશન

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ બોલીવુડના અન્ય બે કપલ સાથે સ્વિટ્ઝરલેન્ડમાં ન્યુ યર સેલિબ્રેટ કર્યું હતું. તેઓ ન્યુ યરના સેલિબ્રેશન માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા જયાં તેમને વરૂણ ધવન અને નતાશા દલાલ તેમ જ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પણ હતાં. તમામે સાથે મળીને ન્યુ યરનું સેલિબ્રેશન કર્યું હતું. આ ફોટો વરુણ ધવને સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.

(3:25 pm IST)