Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

મલાઇકાએ અર્જુનના નામનું પહેર્યું લોકેટ?

મલાઇકા અરોરાએ સોશ્યલ મીડીયા પર તેનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે A અને M અક્ષરનું લોકેટ પહેરેલુ દેખાઇ રહયું છે. M મલાઇકાનો છે અને A અર્જુનનો હોય એવુ લાગી રહયું છે. અર્જુન બુધવારે રાતે મલાઇકાની બહેન અમ્રિતા અરોરા લદકના ઘરે પાર્ટીમાં ગયો હતો. આથી તેમના લગ્નની વાત જોરશોરમાં ચાલી રહી છે આ લોકેટ ફેશન કોરીયોગ્રાફર ફ્રેન્ડ વાહબિઝ મહેતાએ ૨૩ ઓકટોબરે મલાઇકાને તેના બર્થ-ડે પર ગીફટ આપ્યું હતુ. પરંતુ તેણે પહેલી વાર એ પહેર્યું છે. (૪૦.૭)

 

(3:38 pm IST)