Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

યૌન શોષણના આક્ષેપ બાદ નાના પાટેકરે તનુશ્રીને કાનૂની નોટીસ ફટકારી

તનુશ્રી દ્વારા લગાવવામાં આવેલા યૌન શોષણના આરોપોને લઇને નાના પાટેકરે અભિનેત્રીને એક કાનુની નોટીસ આપી છે. નાના પાટેકરના વકીલ રાજેન્દ્ર શિરોડકર એ કહ્યુ કે  નોટીસ તનુશ્રીના આરોપોનું ખંડન કરે છે અને એમની પાસેથી માફી ની માંગણી કરે છે. આ મામલે  રાજેન્દ્રએ કહ્યુ કે નાના પાટેકર આ મામલે એક પત્રકાર પરિષદ પણ કરી શકે છે.

(12:28 am IST)