Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

અર્જુનથી રીલેશનશિપને લઇ પુત્ર અને મારા વચ્ચે વાત થઇ છે : મલઇકા અરોરાની પ્રતિક્રિયા

જયારે મલાઇકા અરોરાથી પુછવામા  આવ્યું કે  અર્જુનકપુરની સાથે રિલેશનશિને  લઇ એમના ૧૬ વર્ષીય પુત્રની શું પ્રતિક્રિયા હતી તો એમણે કહ્યું અમારી વચ્ચે આ અંગેની વાત થઇ છે અમેે બધા ખુશ છીએ.

એમણે કહ્યું  જિંદગીમાં શુ ચાલી રહ્યું છે આ બારામા પોતાના નજીકનાઓને બતાવવુ ખુબ જ જરૂરી હોય છે. 

(11:18 pm IST)