Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

પ્રોડયુસર એક સીન કરવા માગતા હતા જેમાં મારા પેટ પર ઇંડા ફ્રાઇ થઇ રહ્યા હોય : મલ્લિકા શેરાવતની ટીપ્પણી

 એકટ્રેસ  મલ્લિકા શેરાવતએ ખુલાસો કર્યો છે કે એક વખત એક પ્રોડયુસર એની હોટનેસને દર્શાવવા માટે એક સીન શુટ કરવા માગતા હતા જેમાં એના પેટ પર ઇંડા ફ્રાય થઇ રહ્યા હોય.

જો કે મલ્લિકાએ બતાવ્યુ કે એમણે આ સીન શૂટ કરવાથી ઇન્કાર કરી દીધો. મલ્લિકાએ ધ કપીલ શર્મા શો દરમ્યાન આ ખુલાસો કર્યો હતો.

(10:15 pm IST)