Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

કાનપુરમાં રિલીઝ થતા રોકવામાં આવી ફિલ્મ 'આર્ટિકલ-15'

મુંબઈ: નિર્દેશક  અનુભવ સિંહાની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ આર્ટિકલ 15ને કાનપુરમાં રિલીઝ થતા રોકવાં આવી છે. કાનપુરમાં ધાર્મિક સમુદાય દ્વારા ફિલ્મે રિલીઝ થવા નથી દીધી। કાનપુરના સપના પેલેસ થિયેટર અને ઇનોક્સ મલ્ટીપ્લેક્સમાં ઘુસી  સકીંગને   હતી.ફિલ્મ નિર્માતા વિરોધમાં સુત્રોચાર કર્યા અને પોસ્ટર લઈને વિરોધ પણ હતો.

(5:34 pm IST)