Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

લેડી સિંઘમ તરીકે નજરે પડશે કરીના કપૂર ખાન

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની આવમી ફિલ્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકામાં નજરે પડશે. છેલ્લા ઘણા સમયથી બીમારીના લીધે ફિલ્મોથી દૂર રહ્યાં પછી પાછા ફરેલ અભિનેત્રા ઈરફાન ખાન ભારત આવીને ફરી વાર ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઈરફાન ખાનની ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ ઈંગ્લીશ મીડીયમ નું શૂટિંગ ચાલી રહ્યું છે ફિલ્મથી ઈરફાન ખાન ફરી વખત એક્ટિંગ કરવાનું ચાલુ કર્યું છે. ફિલ્મમાં ઈરફાન ખાન સાથે કરીના કપૂર મળવાની છે. ફિલ્મમાં કરીના કપૂરનો રોલ નાનો  છે પણ દમદાર હોવાનું જાણવા મળ્યું છે.

(5:34 pm IST)