Gujarati News

Gujarati News

તા. ૧ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૮ બુધવાર
તા. ૩૧ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૭ મંગળવાર
તા. ૩૦ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૬ સોમવાર
તા. ૨૮ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૪ શનિવાર
તા. ૨૭ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૩ શુક્રવાર
તા. ૨૫ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૧ બુધવાર
તા. ૨૩ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૧૪ સોમવાર
તા. ૨૦ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૧૨ શુક્રવાર
તા. ૧૯ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૧૧ ગુરૂવાર
તા. ૧૮ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૧૦ બુધવાર
  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST