Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રાજકોટના યુવા એડવોકેટ ભૌતિક જી. કથીરીયાનો આજે જન્‍મ દિવસ

યશસ્‍વી જીવનના ર૬ વર્ષ પૂર્ણઃ ર૭માં વર્ષમાં પ્રવેશ કર્યો

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ બાર એસોસીએશનના સભ્‍ય અને રેવન્‍યુ પ્રેકટીશનર યુવા એડવોકેટ ભૌતિક જી. કથીરિયાનો આજે તા. ૧૯ ના રોજ જન્‍મ દિવસ છે. તેઓએ તેમના યશસ્‍વી જીવનના ર૬ વર્ષ પુર્ણ કરી આજે ર૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

એડવોકેટ ભૌતિક જી. કથીરીયાએ એલ. એલ. બી.નો અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ સીનીયર એડવોકેટ બીપીન એચ. ટાંક સાથે વકિલાતની શરૂઆત કરી હતી.

તેઓએ સને ર૦ર૦થી રેવન્‍યુ કામમાં ભારે નિપુણતા મેળવી છે. હાલ તેઓ સીનીયર એડવોકેટ બીપીન એચ. ટાંક સાથે જ પ્રેકટીશ કરી રહ્યા છે. ભૌતિકભાઇને તેમના જન્‍મ દિવસ નિમિતે તેમના મો. ૭પ૭પ૮ ૮૬ર૬૮ ઉપર સગા-સંબંધી-સ્‍નેહીજનો તથા રાજકોટ બારના સભ્‍યો શુભેચ્‍છાઓ પાઠવવા થનગની રહ્યા છે.

(1:49 pm IST)