Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

દ્વારકા દૈનિક પત્રકાર મંડળના ઉપપ્રમુખ વિનુભાઇ સામાણીનો જન્મદિવસ

દ્વારકા,તા. ૨૯:  દૈનિક પત્રકાર મંડળના ઉપપ્રમુખ વિનુભાઈ સામાણી નો આજે ૬૭ મો જન્મ દિવસ છે.

તેઓ પ્રસિદ્ઘ સાંધ્ય દૈનિક 'અકિલા' સાથે છેલ્લા ૩૩ વર્ષ ઉપરાંતના સમયથી જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ ઓખામંડળ ક્ષેત્રમા એક પેઢી ઉપરાંતના સમયથી સામાજિક, ધાર્મિક પ્રવૃત્ત્િ।ઓ સાથે સતત સંકળાયેલા રઘુવંશી અગ્રણી છે. દ્વારકા સ્વસ્તિક ટ્રાવેલ્સ ના પ્રોપરાઇટર શહેરના જૂના ટ્રાવેલ બિઝનેસમેન તરીકે નામના ધરાવે છે. તેમના ૬૭ મા જન્મદિવસ નિમિત્ત્।ે મિત્રો શુભેચ્છકો તરફથી શુભેચ્છા મો.નં ૯૪૨૯૧ ૪૧૦૧૨ ઉપર મળી રહેલ છે.

(11:20 am IST)