Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ધોરાજીઃ શ્રધ્ધા માકડીયાનો જન્મદિન

ધોરાજી તા. ૧૮ :.. નગરપાલિકામાં સિનીયર કર્મચારી તથા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા રાજૂભાઇ બાબરીયા પુત્રી શ્રધ્ધા સિધ્ધાર્થકુમાર માકડીયા અમદાવાદનો આજે જન્મ દિવસ છે. પરિવારજનોએ જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.

(12:42 pm IST)