Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

એમ.જી.વી.સી.એલ.ના એમ.ડી. રાજેષ માંજુને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ મધ્ય ગુજરાત વીજ કંપનીના વહીવટી સંચાલક શ્રી રાજેષ માંજુનો જન્મ તા. ૨૦-૦૭-૧૯૭૭ના દિવસે થયેલ. આજે  ૪૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૦૪ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી રાજેષ માંજુ ભૂતકાળમાં ડાંગ, જૂનાગઢ અને પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, પાટણમાં જિલ્લા કલેકટર, રાજયમાં યુવા સેવા સાંસ્કૃતિક વિભાગના કમિશનર, નાણા વિભાગમાં સંયુકત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.  ફોન નં. ૦૨૬૫- ૨૩૫૬૮૨૪-મો. ૯૯૧૩૫ ૦૮૬૦૬ વડોદરા

(11:33 am IST)