Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ભૂતપૂર્વ પાણી પુરવઠા મંત્રી નરોતમભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ : સુરતના ઉધના મતક્ષેત્રના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નરોતમભાઇ ત્રિકમદાસ પટેલનો જન્મ ૧૯૩૬ ના વર્ષની ૧૧ જુલાઇ એ થયેલ આજે ૮૩ માં વર્ષમાં પ્રવેશ કર્યાે છે તેઓ પાંચ વખત ધારાસભ્ય તરીકેચુંટાયા હતા. રાજયભાં માર્ગ મકાન, પાણી પુરવઠા, શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, ખાણ ખનીજ વગેરે વિભાગમાં કેબીનેટ મંત્રી તરીકે રહી ચુકયા છે. ફોનઃ ૦૨૬૧ ૨૬૬૦૨૧૨, મો.નં. ૯૯૭૮૪ ૦૫૩૨૩, સુરત

(11:52 am IST)