-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Saturday, 23rd March 2024
કાલે જિલ્લા પંચાયતના સભ્ય મોહનભાઇ દાફડાનો જન્મદિન
રાજકોટ : જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય અને લોધિકા તાલુકાના ચીભડા ગામના વતની શ્રી મોહનભાઇ ભાણાભાઇ દાફડાનો જન્મ તા. ર૪ માર્ચ ૧૯૬૩ ના દિવસે થયેલ. આવતીકાલે બાંસઠમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ જિલ્લા પંચાયતમાં બીજી વખત ચૂંટાયા છે. વર્તમાન ટર્મના પ્રથમ અઢી વર્ષ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે રહ્યા હતાં. તાલુકા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે રહી ચૂકયા છે. જાગૃત જનસેવક તરીકે જાણીતા છે. મો. ૯૮રપ૧ પ૧ર૧૩ રાજકોટ
(12:15 pm IST)